Over 10 mio. titler Fri fragt ved køb over 499,- Hurtig levering Forlænget returret til 31/01/25

Ghar Ka Vaid in Gujarati (ઘરનો વૈઘ)

Bog
  • Format
  • Bog, paperback
  • 160 sider

Beskrivelse

શાકભાજીઓ, ફળ, મસાલા, મેવા ફક્ત આપણા માટે ખાદ્ય પદાર્થ નથી, બલ્કે એમનામાં રહેલાં ગુણ અને એમના ઉપયોગ કમાલના છે. આ આપણા માટે ઔષધિનું પણ કામ કરે છે. એક પ્રકારથી આ વસ્તુઓને ઘરના વૈધ (ડૉક્ટર) માનવામાં આવે છે. ભલે તમે એમને સ્વાસ્થ્ય રક્ષાની દૃષ્ટિથી ખાઓ અથવા સ્વાદ માટે, એ પ્રત્યેક બાબતમાં અવ્વલ છે. ત્યારે જ તો દાદી માના નુસખા હોય કે ઘરેલું સારવાર, આયુર્વેદમાં પણ આજ વસ્તુઓના ઉપયોગથી દવાઓ નિર્મિત કરવામાં આવે છે અને ઘરમાં જ બીમારીઓની સારવાર કરી લેવામાં આવે છે.

આ પુસ્તકમાં ફળ, શાકભાજીઓ, મસાલાઓ તથા મેવાઓના ગુણો વિશે ઉપયોગી જાણકારી આપવામાં આવી છે, જેના ઉપયોગથી વાચક પોતાના ખાવાને સુસ્વાદુ તથા રુચિકર બનાવવાની સાથે-સાથે ઘર પર જ પોતાની શારીરિક પરેશાનીઓની સારવાર કરીને પોતાના સ્વાસ્થ્યની દેખભાળ કરી શકે છે.

Læs hele beskrivelsen
Detaljer
Størrelse og vægt
  • Vægt208 g
  • Dybde0,9 cm
  • coffee cup img
    10 cm
    book img
    13,9 cm
    21,5 cm

    Findes i disse kategorier...

    Machine Name: SAXO083